%16$s એ (અહીંથી પછી "Huawei", "અમે", "અમને" અથવા "અમારો/અમારી/અમારું") %17$s દ્વારા પ્રદાન કરાતી અને સંચાલિત કરાતી એક સેવા છે. Huawei તમારી વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાને ગંભીરતાથી લે છે અને સંબંધિત કાયદાઓ અને ઉદ્યોગના સ્થાપિત સુરક્ષા ધોરણો અનુસાર તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે યોગ્ય સુરક્ષા પગલાંઓ લેવા પ્રતિબદ્ધ છે.

આ વિધાન વર્ણવે છે:

1 અમે તમારા વિશે કયો ડેટા એકત્રિત કરીએ છીએ?

2 અમે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ?

3 અમે તમારો ડેટા કેટલા સમય માટે સંગ્રહિત કરીએ છીએ?

4 અમે તમારો ડેટા શેર કેવી રીતે કરીએ છીએ?

5 તમારા અધિકારો અને વિકલ્પો શું છે?

6 અમારો સંપર્ક કેવી રીતે કરવો?

7 અમે આ વિધાનને કેવી રીતે અપડેટ કરીએ છીએ?

1 અમે તમારા વિશે કયો ડેટા એકત્રિત કરીએ છીએ?

ઑપ્ટિમાઈઝરના ભાગરૂપે, અમે આ વિધાનમાં દર્શાવેલ નીચેના હેતુઓ માટે જ ફક્ત તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત કરીશું અને તેનો ઉપયોગ કરીશું: વ્યક્તિગત ડેટા એવી કોઈપણ માહિતીનો સંદર્ભ આપે છે જે Huawei ને તમને એક વપરાશકર્તા તરીકે ઓળખવા સક્ષમ બનાવે છે.

અમે નીચે આપેલ ડેટાને એકત્રિત કરીશું અને તેના પર પ્રક્રિયા કરીશું:

તમને સેવાઓ પ્રદાન કરવા માટે, ઑપ્ટિમાઈઝરને ફોન પર ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશન સૂચિ વાંચવા માટે ઈન્ટરનેટ ઍક્સેસ અને એપ્લિકેશન સૂચિની પરવાનગીની જરૂર છે અને તે રીતે વાઇરસ સ્કૅન કરવા માટે.

તમે સિસ્ટમ સેટિંગ્સમાંથી સિસ્ટમ પરવાનગીઓને સંચાલિત કરી શકો છો.

2 અમે તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ?

તમને ઑપ્ટિમાઈઝર સેવાઓ પ્રદાન કરવા માટે અને કરારગત જવાબદારીઓ પૂર્ણ કરવા માટે, Huawei વાઇરસ સ્કૅન હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરશે અને તેનો ઉપયોગ કરશે:

ડેટાનો ઉપયોગ નીચેની રીતે કરેલ છે:

તમે નીચેના વિભાગ 5 માં વર્ણવ્યા મુજબ આવી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી શકો છો.

3 અમે તમારો ડેટા કેટલા સમય માટે સંગ્રહિત કરીએ છીએ?

અમે આ વિધાનમાં વ્યાખ્યાયિત કરેલા ઉદ્દેશો માટે જરૂરી હોય તેના કરતા વધુ સમય માટે તમારા વ્યક્તિગત ડેટાને જાળવીશું નહીં.

ઑપ્ટિમાઈઝરથી સંબંધિત તમારા વ્યક્તિગત ડેટાને જાળવવાનો ચોક્કસ સમય નીચે સેટ કરેલ છે:

જાળવણીની સમયાવધિ સમાપ્ત થાય તે પછી, અમે તમારા વ્યક્તિગત ડેટાને વિના વિલંબ ભૂંસી નાખીશું અથવા અનામાંકિત કરીશું સિવાય કે અન્યથા કાયદા અને અધિનિયમો દ્વારા આવશ્યક હોય.

%56$s

%57$s

%58$s

%62$s

%63$s

5 તમારા અધિકારો અને વિકલ્પો શું છે?

તમને તમારી માહિતીને ઍક્સેસ કરવાનો અને હટાવવાનો તેમજ માહિતીના ઉપયોગ માટે તમારી સંમતિ પાછી ખેંચવાનો અધિકાર છે. જો તમારી પાસે તમારા ડેટા વિષય અધિકારો વિશે કોઈ પ્રશ્નો, ટિપ્પણીઓ અથવા સૂચનો હોય, તો કૃપા કરીને આ વિધાનના વિભાગ 6 માં પ્રદાન કરેલ સંપર્ક માહિતી મારફતે અથવા તમારા અધિકારોનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો. તમે Huawei ઉપભોકતા વ્યવસાયનું ગોપનીયતા વિધાનનો સંદર્ભ લઈને પણ વધુ જાણી શકો છો.

6 અમારો સંપર્ક કેવી રીતે કરવો?

જો તમને તમારા ગોપનીયતા અધિકારોનો ઉપયોગ કરવાની, ફરિયાદ નોંધાવવાની અથવા ગોપનીયતા સુરક્ષા વિશે અમારા ડેટા સંરક્ષણ અધિકારી (DPO) ની સલાહ લેવાની જરૂર પડે, તો કૃપા કરીને %55$s પેજની મુલાકાત લો.

જો તમે ઇયુ/ઇઇએમાં સ્થિત વપરાશકર્તા હોવ, તો તમે Huawei Technologies Düsseldorf GmbH, અમારા સમર્પિત પ્રતિનિધિનો consumer_privacy_eu@huawei.com ખાતે સંપર્ક કરી શકો છો. સરનામું Hansaallee 205, 40549 Düsseldorf, Germany છે.

અમારું સરનામું: Huawei Device Co., Ltd., No. 2 Xincheng Road, Songshan Lake Zone, Dongguan, Guangdong Province, China. ZIP કોડ: 523808. યુનિફાઇડ સોશિયલ ક્રેડિટ કોડ: 914419000585344943.

જો તમને લાગતું હોય કે Huawei આ વિધાન અથવા લાગુ થતા ડેટા સંરક્ષણ કાયદા અનુસાર તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરતું નથી, તો તમે તમારા દેશ/પ્રદેશના સ્થાનિક ડેટા સંરક્ષણ ઓથોરિટી અથવા ચાઇનાના સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો.

7 અમે આ વિધાનને કેવી રીતે અપડેટ કરીએ છીએ?

એપ્લિકેશન સેટિંગ્સમાં આ વિધાનના નવીનતમ સંસ્કરણ માટે તમે નિયમિત રીતે તપાસતા રહો તે બાબતે અમે તમને પ્રેરીએ છીએ કારણ કે અમે સમયાંતરે તેને અપડેટ કરીએ તેમ બની શકે છે. આ વિધાનમાં સામગ્રી પરિવર્તનની સ્થિતિમાં, અમે ફેરફારના પ્રકારના આધારે તમને સૂચના સંવાદ, પુશ સંદેશા, ઈમેલ અને આવા જ કોઈ માધ્યમ દ્વારા સૂચિત કરીશું.

મહત્ત્વપૂર્ણ: આ ગોપનીયતા વિધાન, ઑપ્ટિમાઈઝર ગોપનીયતાની પ્રતિબદ્ધતા છે. વધુ માહિતી માટે, કૃપા કરીને %54$s વાંચો .